વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ......ને સમાંતર હોય છે ?
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. આ તરંગ તે સપાટીને વેગમાન $P$ અને $U $ ઊર્જા સુપરત કરે છે, તો ...
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહતમ મૂલ્ય $ 18 V/m.$ છે.તો ચુંબકીયક્ષેત્રનું મહતમ મૂલ્ય કેટલું થાય?
$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે.
$\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t$
તો તેના માટે ચુંબકીયક્ષેત્ર $\vec B$ કેટલું હશે?