ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો.

  • A

    $M^1L^{0}T^{-2}$

  • B

    $M^1L^{-1}T^{-2}$

  • C

    $M^1L^{-1}T^{-3}$

  • D

    $M^1L^{0}T^{-3}$

Similar Questions

એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.

  • [JEE MAIN 2023]

જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેકટ્રીક અચળાંક અનુક્રમે $\mu_r $ અને $K$  હોય તો માધ્યમનો વક્રીભવનાંક $n = ………$

$ 6 W/m ^2$ તીવ્રતાવાળો વિદ્યુતચુંબકીય તરંગ $40 cm^2$ ક્ષેત્રફળ ધરાવતા અરીસા પર આપાત કરતાં અરીસાને કેટલું વેગમાન મળે?

${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?

  • [IIT 1982]

સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=2 \times 10^{-8} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t \right) \hat{j} T$ વડે આપવામાં આવે છે, વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $...........$ થશે.

  • [JEE MAIN 2022]