એક વિદ્યુત બલલ્બનું રેટીંગ $200\, W$ છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે $4\, m$ અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર ($\times 10^{-8}\, T$ માં) હશે $?$ આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા $3.5%$ છે.
$1.19$
$1.71$
$0.84$
$3.36$
શૂન્યાવકાશમાં ફોટોનના વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ...... છે.
વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા $\hat{ k }$ અને $2 \hat{ i }-2 \hat{ j },$ છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ
મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
જ્યારે $\mu_r \, ,\,\epsilon_r $એ સાપેક્ષે પરમીએબીલીટી અને ડાઈઈલેક્ટ્રોક અચળાંક છે. તેનો વક્રીભવનાંક .....છે.
વિદ્યુતચુંબુકીય તરંગોની તીવ્રતા $0.02$ વૉટ/મીટર $^2$ હોય અને અવકાશમાં તેનો વેગ $3 ×10^8 ms^{-1}$ હોય તો વિકિરણની ઊર્જા ઘનતા ..... $Jm^{-2}$ છે.