એક ન્યુકિલઓઝોમાં $bp$ ની સંખ્યા
$200\,bp$
$300\,bp$
$400\,bp$
$500\,bp$
આપેલામાંથી કયું વિધાન $DNA$ માટે સાચું નથી.
નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.
બે ન્યુક્લિઓટાઈડ કયા બંધ દ્વારા જોડાય છે ?
$DNA$ માં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા એકબીજા સાથે સંકળાઇને કેવી રચના બનાવે છે ?