- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
easy
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રેડરિક મિશર (Friedrich Mischer) $1869$
$2.$ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિડ ફ્રેન્કલિન
Option A
Option B
Option C
Option D
Solution
સૌપ્રથમ ફ્રેડરિક મિશરે (Friedrich Mischer) $1869$ માં કોષકેન્દ્રમાં જોવા મળતાં ઍસિડિક પદાર્થ તરીકે $DNA$ ની ઓળખ કરી. તેઓએ તેનું નામ 'ન્યુક્લેઇન' (Nuclein) આપ્યું
મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ DNA -$x\,-$ ray વિવર્તનની માહિતી
Standard 12
Biology