$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.
$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.
ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :
$I$ અને $II$ સાચાં
$I$ અને $II$ ખોટાં
$I$-સાચું, $II$- ખોટું
$I$-ખોટું, $II$- સાચું
આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.
જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.