અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.
અધિસ્તરીય કોષોનાં રૂપાંતરો : અધિસ્તરીય પેશીમાં નીચે પ્રમાણેનાં રૂપાંતરો જોવા મળે છે.
$(1)$ મૂળરોમ :
રચના : મૂળરોમ વિસ્તારમાં મૂળના અધિસ્તરીય કોષો એકકોષી મૂળરોમ તરીકે વિસ્તરણ પામેલા હોય છે.
કાર્ય : તે પાણી અને ખનીજ તત્ત્વોના શોષણ માટે સપાટીનો વિસ્તાર વધારે છે.
$(2)$ અધિસ્તરીય ઉપાંગો :
રચનાઃ તેઓને અધિસ્તરીય રોમ (trichomes) કહે છે અને તે અધિસ્તરીય કોષોનાં રૂપાંતરો છે. તે એકકોષી કે બહુકોષી હોય છે,
મૂળરોમ માટે સંગત શું?
"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.
વાયુરંધ્ર પ્રસાધન $=$