આધારોતક પેશી ..............નો સમાવેશ કરે છે.
બાહ્યથી અંતઃસ્તરીય બધી જ પેશીઓ
અધિસ્તર અને વાહિપૂલો સિવાયની બધી પેશીઓ
અધિસ્તર અને બાહ્યક
આંતરિક થી અંતઃસ્તરની બધી પેશીઓ
વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ
વાહક (સંવહન) પેશીતંત્ર વિશે નોંધ લખો.
મૂળરોમ$.......$