$S -$ વિધાન : $LSD$ એટ્રોપા બેલાડોનામાંથી પ્રાપ્ત થાય છે.
$R -$ કારણ : કોકેન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે?
$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે ?
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?