મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.

  • [AIPMT 1990]
  • A

    ભ્રૂણ

  • B

    બીજપત્રો

  • C

    ભ્રૂણપોષ

  • D

    ગ્રંથિલ

Similar Questions

બીજાવરણ $+$ ફલાવરણ $=.......$

નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ? 

ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?

એકદળી બીજની રચના સમજાવો.

નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.

$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.