બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે? 

  • A

    બાહ્ય બીજાવરણ

  • B

    બીજકેન્દ્ર 

  • C

    બીજછિદ્ર 

  • D

    અંતઃબીજાવરણ

Similar Questions

નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?

વરૂથિકા ......... છે.

.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.

....... ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને બીજચોલ સાથેના બીજનું ઉદાહરણ છે.

  • [AIPMT 2009]

મકાઈના દાણાના આયામ છેદની આકૃતિસહ રચના સમજાવો.