કઈ વનસ્પતિ તેની આર્થિક ઉપયોગિતા ગુમાવી દે જો તેના ફળ પ્રેરિત .......... થી ઉત્પન્ન થાય છે.
દ્રાક્ષ
દાડમ
કેળા
નારંગી
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?
..........માં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.
નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે?
મુક્દલા એટલે...