નીચે પૈકી કયું એક બીજા સાથે સંબંધિત પ્રકાર છે?
નિલમ્બશુકી અને ઉદુમ્બરક
કલગી અને કટોરિયા
સમશિખ મંજરી અને છત્રક
કુટચક્રક અને શુકી
વ્યાપારિક ધોરણે ઉપયોગી સપાટીય રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે?
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
'લાલ મરચાં'નું વનસ્પતિક નામ ........છે.
શ્રેણી-ઈન્ફીરી કેટલા ગોત્ર ધરાવે છે ?
ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.