ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......
એકગુચ્છી
દ્વિગુચ્છી
લહેરદાર/તરંગી
બહુગુચ્છી
..........માં એકગુચ્છી લક્ષણ જોવા મળે છે.
કલિકાંતરવિન્યાસ $( \mathrm{Aestivation} )$ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
પુષ્પાસન પર જ્યારે સ્ત્રીકેસરચક્ર સૌથી ઉચ્ચ સ્થાને આવેલું હોય ત્યારે અંડકને..........કહે છે.