રેડિયલ સમપ્રમાણતા ક્યાં પુષ્પોમાં મળી આવે છે?
કેસીઆ
મરચાં
ગુલમહોર
કેન્ના
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.
ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.
નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.
$X - Y - Z$
આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
આભાસીપટ ......છે.