મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?
બ્રાસિકા
લીંબુ
ડાયેન્થસ
દારૂડી
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :
એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.
લાક્ષણિક આવૃત બીજધારી પુષ્પ ચાર ચકો ધરાવે છે. આ પુષ્પીય ભાગોનાં નામ આપો અને ક્રમાનુસાર તેમની ગોઠવણી દર્શાવો.
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.