નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
પરિજાયી પુષ્પ
વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય તો તેને ....... કહે છે.
"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?