ત્વક્ષેધા અને વહિપુલીય એધા .......
દ્વિતીયક અન્નવાહક અને જલવાહકના ભાગરૂપ છે.
પરિચક્રનો ભાગ છે.
પાર્શ્વિય વર્ધનશીલ પેશી છે.
અઝીય વર્ધનશીલ પેશી છે.
વર્ધનશીલ પેશીને કયા પ્રકારના કોષોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે?
........ની ક્રિયાવિધીને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.
મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી ............ માં હોય છે.
જે વર્ધનશીલ પેશી પરિપકવ પેશીઓની વચ્ચે જોવા મળે તે...
કોષ્ઠીય દ્વિદળી વૃક્ષમાં નીચે પૈકી કયો ભાગ મુખ્યત્વે પ્રાથમિક પેશી ધરાવશે?