વર્ધનશીલ પેશીને કયા પ્રકારના કોષોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે?
વનસ્પતિનો જથ્થો ઉમેરવા માટેનાં
ખોરાકનો સંગ્રહ કરનાર
સતત વિભાજન પામી નવા કોષો ઉમેરવા
વિસ્તરણ પામી કોષોનો સમૂહ ઉમેરવા
અગ્રીય વર્ધનશીલ પેશી ..........માં હાજર હોય છે.
વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો.
વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?
પરિપકવ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે.
નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$