અન્નવાહકમાં ભાર થવાના સંબંધથી ...........
અન્નવાહકમાં શર્કરાનો વધારો
અન્નવાહક કોષોની લંબાઈ વધે
અન્નવાહક મૃદુતક અલગ પડે
અન્નવાહક તંતુઓ મજબૂત બને
કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.
સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
હીસ્ટોજન સિદ્ધાંત પ્રમાણે પ્રકાંડનું અધિસ્તર ક્યાંથી બને છે?
કોષરસનું નાશ પામવું તે મહત્વના કાર્ય જેવાં કે .............. માટેની પ્રાથમિક જરૂરિયાત છે