સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોનાં નામ આપો. દરેક તંત્રમાં પેશીનાં નામ આપો.
નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$
નીચે પૈકી કઈ પાર્શ્વીય વર્ધનશીલપેશી નથી?
વનસ્પતિઓમાં ભ્રૂણીય અવસ્થા દરમિયાન ...
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.
કક્ષીયકલિકાનું નિર્માણ કઈ પેશીનાં કોષોમાંથી થાય છે?