હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.
સઘન અને સુરીનયુક્ત
નબળાં અને સુબેરીન વિહિન
સઘન અને લિગ્નીફાઈડ
નબળાં અને લિગ્ની ફાઈડ
કયા પ્રદેશમાં સૌથી ભિન્ન વાર્ષિક વલય બને છે?
આલુ $( \mathrm{peach} )$ અથવા નાસપતિ $( \mathrm{pear} )$ ખાતી વખતે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે કેટલાક અષ્ઠીકોષ જેવી રચનાઓ દાંતમાં ફસાઈ જાય છે. આ કાંકરી જેવી રચનાઓને શું કહે છે? તે જણાવો ?
પ્રરોહાગ્ર શેના વડે રક્ષાયેલું હોય છે?
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?