કણ માટે અંતર-સમયનો વક્ર આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. કણનો મહત્તમ તત્કાલિન વેગ કયા બિંદુની આસપાસ હોય?
$D$
$A$
$B$
$C$
Because the slope is highest at $C$
$v=\frac{ds}{dt}$ is maximum
એક કણનો વેગ $v =At+Bt^2$ છે, જયાં $A$ અને $ B$ અચળાંકો છે, તો આ કણે $1$ સેકન્ડથી $2$ સેકન્ડના ગાળામાં કાપેલું અંતર કેટલું હશે?
તત્કાલીન વેગ સમજાવો અને તે $x \to t$ ના આલેખ પરથી કેવી રીતે મેળવી શકાય તે સમજાવો.
નીચેનામાંથી કયો આલેખ અચળ વેગી ગતિ દર્શાવે છે.
એક કણ સીધી રેખા $OX$ પર ગતિ કરે છે. $t$ (સેકન્ડમાં) સમયે કણના $O$ થી અંતર $x$ (મીટરમાં) એ $x =40+12 t – t ^{3}$ વડે આપવામાં આવે છે. આ કણ સ્થિર થશે તે પહેલાં કેટલા………$m$ અંતર કાપશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.