$E$ ઊર્જાવાળું વિકિરણ લંબરૂપે સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે,. સપાટીને મળતું વેગમાન કેટલું હશે?( $C$ પ્રકાશનો વેગ છે.)
$\frac{E}{{C\;}}$
$\;\frac{{2E}}{C}$
$\;\frac{{2E}}{{{C^2}}}$
$\;\frac{E}{{{C^2}}}$
એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ $24\,W$નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા $10\,cm$ અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ $.........\times 10^{-8}\,N$ છે.
કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?
પ્રકાશનું સ્વરૂપ કણ કે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવો.
ફોટોઇલેક્ટ્રિક અસર માં ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર લાવવા માટે આપત પ્રકાશ પાસે લઘુતમ ......... જોઈએ