$10 \;eV$ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન $10^{-4} \;W b / m^{2}(=1.0$ ગોસ) ના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની વર્તુળાકાર કક્ષાની ત્રિજયા($cm$ માં) કેટલી હશે?

  • [AIPMT 1996]
  • A

    $11$

  • B

    $18$

  • C

    $12$

  • D

    $16$

Similar Questions

$2.5 \times {10^7}\,m/s$ ના વેગથી ગતિ કરતો એક પ્રોટોન $2.5\,T$ ધરાવતા ચુંબકીયક્ષેત્રમાં ${30^o}$ ના ખૂણે દાખલ થાય છે. તો પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.

  • [JEE MAIN 2014]

બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ $A$ અને $B$ કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે $r_A=10\,cm$ અને $r_B=20\,cm$ છે, ની  સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો $.......$ હશે. $(N_A,I_A$ અને $N_B,I_B$ અનુક્રમે $A$ અને $B$ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)

  • [JEE MAIN 2023]

એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં વિદ્યુતભારનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર હોય?

  • [AIEEE 2002]

સમાન વિદ્યુતઘનતા $\sigma $ ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્‍સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્‍સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ $B $ તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?

  • [NEET 2017]