- Home
- Standard 11
- Physics
એક $400 \;kg$ નો ઉપગ્રહ પૃથ્વીની. આસપાસ $2 R_{E}$ ત્રિજ્યાની. વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને $4 R_{E}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે ? તેની ગતિ ઊર્જા અને સ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય ?
Solution
પ્રારંભમાં,
$E_{t}=-\frac{G M_{E} m}{4 R_{E}}$
જ્યારે અંતમાં,
$E_{f}=-\frac{G M_{E} m}{8 R_{E}}$
કુલ ઊર્જામાં તફાવત, $\Delta E=E_{f}-E_{t}$
$=\frac{G M_{E} m}{8 R_{E}}=\left(\frac{G M_{E}}{R_{E}^{2}}\right) \frac{m R_{E}}{8}$
$\Delta E=\frac{g m R_{E}}{8}=\frac{9.81 \times 400 \times 6.37 \times 10^{6}}{8}$$=3.13 \times 10^{9} J$
ગતિઊર્જામાં, $\Delta E$ જેટલા મૂલ્યનો ઘટાડો થાય છે.
$\Delta K=K_{f}-K_{t}=-3.13 \times 10^{9} J$
સ્થિતિઊર્જામાં ફેરફાર, કુલ ઊર્જામાંના ફેરફાર કરતાં બમણો થાય છે.
$\Delta V=V_{f}-V_{t}=-6.25 \times 10^{9} J$