- Home
- Standard 11
- Physics
7.Gravitation
easy
બે કણના તંત્ર માટે સ્થિતિઉર્જા ($U$) અને ગતિઉર્જા ($E_k$) નો ગ્રાફ નીચે આપેલો છે. તો ક્યાં બિંદુ આગળ તંત્ર બંધાય જાય?

A
માત્ર બિંદુ $D$ આગળ
B
માત્ર બિંદુ $A$ આગળ
C
બિંદુ $A$ અને $D$ બંને આગળ
D
બિંદુ $A, B$ અને $C$ આગળ
Solution
(d) The system will be bound at points where total energy is negative. In the given curve at point $A, B$ and $C$ the $P.E.$ is more than $K.E.$
Standard 11
Physics