- Home
- Standard 11
- Physics
$8.0\, kg$ દળના ઍલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે $10 \,kW$ નાં ડ્રિલમશીનનો ઉપયોગ કરવામાં આવે છે. $2.5$ મિનિટમાં બ્લૉકનાં તાપમાનમાં કેટલો વધારો થશે ? $50 \%$ પાવર ડ્રિલમશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે તેમ ધારો. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા $=0.91\,J\,g^{-1}\,K^{-1}$
$206$
$476$
$342$
$103$
Solution
Power of the drilling machine, $P=10 kW =10 \times 10^{3} W$
Mass of the aluminum block, $m=8.0 kg =8 \times 10^{3} g$
Time for which the machine is used, $t=2.5 min =2.5 \times 60=150 s$
Specific heat of aluminium, $c=0.91 J g ^{-1} K ^{-1}$
Rise in the temperature of the block after drilling $=\delta T$
Total energy of the drilling machine $=P t$
$=10 \times 10^{3} \times 150$
$=1.5 \times 10^{6} J$
It is given that only $50 \%$ of the power is useful. Useful energy, $\Delta Q=\frac{50}{100} \times 1.5 \times 10^{6}=7.5 \times 10^{5} J$
But $\Delta Q=m c \Delta T$
$\therefore \Delta T=\frac{\Delta Q}{m c}$
$=\frac{7.5 \times 10^{5}}{8 \times 10^{3} \times 0.91}$
$=103\,^{\circ} C$
Therefore, in $2.5$ minutes of drilling, the rise in the temperature of the block is $103\,^{\circ} C$