10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
easy

પદાર્થની ઉષ્માધારિતા કોને કહે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

પદાર્થને આપવામાં આવેલી ઉષ્મા $\Delta Q$ અને તેથી પદાર્થના તાપમાનમાં થતાં ફેરફાર $\Delta T$ ના ગુણોત્તરને તે પદર્થની ઉષ્માધારિતા કહે છે.

$\therefore$ઉષ્માધારિતા $=$આપેલ ઉષ્મા/તાપમાનમાં ફેરફાર

$S =\frac{\Delta Q }{\Delta T }$

$\therefore$ ઉષ્માધારિતાનો $SI$ એક્મ $JK^{-1}$ અથવા $calK^{-1}$ છે.

પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત અને દળ પર આધાર રાખે છે.

એક જ દ્રવ્યના બનેલા જુદ્દાં જુંદા દળવાળા પદાર્થની ઉષ્માધારિતા જુદી જુદી હોય છે. તેમજ પદાર્થના તાપમાનના જુદા જુદા ગાળાઓ માટે ઉષ્માધારિતા જુદ્દી જુદી હોય છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.