- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
$250\, V, 50\, Hz$ ના સ્રોત સાથે $15.0 \;\mu$ $F$ ના કેપેસીટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસીટીવ રીએક્ટન્સ અને પ્રવાહનું ( $rms$ અને મહત્તમ ) મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસીટીવ રીએક્ટન્સ અને પ્રવાહનાં મૂલ્યો પર શું અસર થશે ?
Option A
Option B
Option C
Option D
Solution
ઉકેલ કેપેસીટીવ રીએક્ટન્સ,
$X_{C}=\frac{1}{2 \pi v C}=\frac{1}{2 \pi(50 \,Hz )\left(15.0 \times 10^{-6} \,F \right)}=212\, \Omega$
$rms$ પ્રવાહ,
$I=\frac{V}{X_{C}}=\frac{220 \,V }{212\, \Omega}=1.04\, A$
મહત્તમ પ્રવાહ
$i_{m}=\sqrt{2} I=(1.41)(1.04\, A)=1.47 \,A$
આ પ્રવાહ $+1.47\,A$ અને $-1.47\,A$ ની વચ્ચે દોલનો કરશે અને તે વોલ્ટેજ કરતાં $\pi / 2$ જેટલો આગળ હશે.
જો સ્ત્રોત આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસીટીવ રીએક્ટન્સનું મૂલ્ય અડધું થશે. પરિણામે પ્રવાહ બમણો થશે.
Standard 12
Physics
Similar Questions
medium