એક દડો જમીન પર અથડાઇને અસ્થિતિસ્થાપક સંઘાત બાદ ઉછળે છે. આ કિસ્સામાં.....
સંઘાત પછી તરત દડાનું વેગમાન એ સંઘાત થયાના તરત પહેલાના વેગમાનને સમાન થાય.
દડાની યાંત્રિક ઉર્જા સંઘાત દરમિયાન સમાન રહેશે.
પૃથ્વી અને દડાનું કુલ વેગમાન અચળ રહેશે.
દડાની અને પૃથ્વીની કુલ ઉર્જા સંરક્ષિત હશે.
જ્યારે $5$ ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોલક $A$ ને શિરોલંબથી $30°$ ના ખૂણેથી મુક્ત કરતાં સમાન દળના લોલક $B $ ને અથડાય છે. અથડામણ બાદ લોલક $A $ કેટલા .....$m$ ઉંચાઈએ પહોંચશે ? લોલકનું કદ અવગણો અને અથડામણ સ્થિતિ સ્થાપક ધારો.
એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?
સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો.
ખોટું વિંધાન પસંદ કરો