એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?
બંનેના $+ 4\, m/s$
$-3\, m/s$ અને $+5\, m/s$
$-4\, m/s$ અને $+ 4\, m/s$
$-5\, m/s$ અને $+ 3\, m/s$
બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?
$m$ દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે $90^o$ ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?
વિધાન: બે બિલિયર્ડ દડાના સ્થિતિસ્થાપક સંઘાત માં ટૂંકાગાળાના દોલન દરમિયાન (જ્યારે તેઓ સંપર્કમાં હોય ત્યારે) કુલ ગતિઉર્જાનું સંરક્ષણ થાય છે.
કારણ: ઘર્ષણ વિરુદ્ધ વપરાયેલ ઉર્જા એ ઉર્જા સંરક્ષણના નિયમ ને અનુસરતી નથી.
એક લોલકના ગોળા $A$ ને લંબ સાથે $30^o$ ખૂણેથી છોડતાં, આકૃતિ માં દર્શાવ્યા મુજબ, તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા $B$ સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો $A$ કેટલે ઊંચે સુધી જશે ? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો
$u$ ઝડપે લીસી અને સમક્ષિતિજ સપાટી સાથે ત્રાંસી અથડામણ અનુભવે છે. જેના $x$ અને $y$ ઘટકો દર્શાવેલ છે. જો રેસ્ટિટ્યુશન ગુણાંક $\frac{1}{2}$ હોય, તો અથડામણ પછીના $x$ અને $y$ ના ઘટકો $v_x$ અને $v_y$ અનુક્રમે ...... હશે ?