ખોટું વિંધાન પસંદ કરો
સ્થિતિસ્થાપક અથડામણમાં, અથડામણ દરમિયાન ગતિઊર્જાનો સંગ્રહ થતો નથી:
બે સ્ટીલ ના દડાઓ વચ્ચેની અથડામણ માટે રેસ્ટીટ્યુશન (સ્થિતિસ્થાપક) નો ગુણાંક $0$ અને $1$ વચ્ચે રહે છે.
જ્યારે બે પદર્થોની ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણમાં જ્યારે બેમાંથી એક સ્થિર હોય ત્યારે, એકબીજા સાથેની ત્રાંસી અથડામણ પછી તેમનાં અંતિમ વેગો એકબીજાને લંબ (કાટખૂણો) હોય છે.
જમીન (તળીયા) સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવતા દડાંનો વેગમાન સંરક્ષિત રહે છે.
સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દળના પદાર્થોના વેગ $15 m/s$ અને $10 m/s$ હોય તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થાય?
સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો.
$10 m $ ઉંચાઈએથી એક બોલને ફેંક્યા પછી તે અધોદીશામાં $1 m/s $ ના વેગથી ઉતરાણ કરતી લીફટની છત પર અથડાય છે. તો બોલનો પ્રત્યાઘાતી વેગ કેટલા ....$m/s$ હશે ?
પદાર્થને $h_1$ ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે $h _2$ ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર $4$ હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ $\frac{x}{4}$ છે. $x$ નું મૂલ્ય ...... છે
એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?