- Home
- Standard 9
- Science
એક દડાને ઊર્ધ્વદિશામાં $49\, m\, s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. તો,
$(i)$ દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો.
$(ii)$ પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય શોધો.
$178.5\, m$ , $ 14\, s$
$155.5\, m$ , $ 16\, s$
$143.5\, m$ , $ 15\, s$
$122.5\, m$ , $ 10\, s$
Solution
અહીં પ્રારંભિક વેગ $u = 49\, ms^{-1}$
ગુરુત્વપ્રવેગ $g = 9.8\, ms^{-2}$
$(i)$ મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ $v= 0 \,ms^{-1}$
ગતિના ત્રીજા સમીકરણ પરથી $v^2 – u^2 = 2gs $
અહી $v = 0\, ms^{-1}, \,u = 49\, ms^{-1}$ , $g = -9.8\, ms^{- 2}$ અને $s = h$ મૂકતાં,
[વેગ અને ગુરુત્વપ્રવેગ વિરુદ્ધ છે તેથી $g$ ઋણ]
$(0)^2 – (49)^2 = 2 (-9.8) \times h$
$\therefore-(49)^{2}=-2 \times 9.8\, h$
$\therefore h=\frac{(49)^{2}}{2 \times 9.8}$
$\therefore h=122.5 \,m$
$(ii)$ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય $t$ હોય તો ગતિના પ્રથમ સમીકરણ પરથી
$v = u+ at$ માં $v = 0, u = 49\, ms^{-2} , a = -g$
$\therefore 0=u-g t$
$\therefore u=g t$
$\therefore t=\frac{u}{g}$
$\quad=\frac{49}{9.8}$
$\therefore t=5 s$
હવે બૉલને જેટલો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગે તેટલો જ સમય મહત્તમ ઊંચાઈએથી જમીન પર પહોંચતા લાગે.
$\therefore $ કુલ સમય $t' = t + 1 = 5 + 5$
$\therefore $ $t' = 10\, s$