9. GRAVITATION
medium

એક પાતળી અને મજબૂત દોરીથી બનેલા પટ્ટાની મદદથી સ્કૂલબૅગને ઉપાડવાનું મુશ્કેલ હોય છે. - કેમ ? 

Option A
Option B
Option C
Option D

Solution

જો સ્કૂલબૅગનો પટ્ટો પાતળી અને મજબૂત દોરીથી બનાવેલો હોય તો બૅગને ઉપાડવી (ખભે લટકાવવી) મુશ્કેલ છે. કારણકે પટ્ટો દોરીથી બનાવેલો હોય તો ક્ષેત્રફળ ઓછું તેથી $P = \frac {F}{A}$ અનુસાર ખભા પર અથવા આંગળીઓ પર વધારે દબાણ ઉત્પન્ન કરે છે તેથી ચામડી તૂટી જાય અથવા દુઃખદાયક થાય. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.