9. GRAVITATION
medium

$19.6\, m$ ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો. 

A

$19.6\, ms^{-1}$

B

$15.8\, ms^{-1}$

C

$12.7\, ms^{-1}$

D

$13.5\, ms^{-1}$

Solution

અહીં ઊંચાઈ $ h = 19.6\, m $

પ્રારંભિક વેગ $u = 0\, ms^{-1}$  [  મુક્ત પતન]

ગતિના ત્રીજા સમીકરણ પરથી,

$\quad v^{2}-u^{2}=2 gh [\because s=h]$
 
$\therefore v^{2}-(0)^{2}=2 \times 9.8 \times 19.6$
 
$\therefore v^{2}=19.6 \times 19.6$
 
$\therefore v=19.6 \,ms ^{-1}$
Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.