- Home
- Standard 9
- Science
ઉર્ધ્વદિશામાં ફેંકવામાં આવેલ એક દડો $6\, s$ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે. તો,
$(a)$ તેને કેટલા વેગથી ઉપર ફેંકવામાં આવેલ છે ?
$(b)$ દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી ?
$(c) $ $4 \,s $ બાદ દડાનું સ્થાન શોધો.
$29.4\, m/s$ , $44.1 \,m$, $39.2 \,m$
$25.4\, m/s$ , $40.1 \,m$, $35.2 \,m$
$32.5\, m/s$ , $48.2 \,m$, $36.3 \,m$
$54.6\, m/s$ , $25.4 \,m$, $12.2 \,m$
Solution
દડાનો કુલ ઉડ્ડયન સમય $t = 6\, s$
મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય $t^{\prime}=\frac{t}{2}=\frac{6}{2}$
$t' = 3 \,s$
(જેટલો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગે તેટલો સમય મહત્તમ ઊંચાઈએથી જમીન પર પહોંચતા લાગે)
$(a)$ ગતિના પ્રથમ સમીકરણ પરથી,
$v=u+g t$ માં $v = 0$ મહત્તમ ઊંચાઈએ,
$g = – 9.8\, ms^{-2}, t = 3$ સેકન્ડ
$0 = u – 9.8\, ms^{-2} \times 3 \,s$.
$29.4 =- u$
$u= 29.4\, ms^{-1}$
$(b)$ ગતિના ત્રીજા સમીકરણ પરથી,
$V^2 – u^2 = 2gh$ માં $v = 0, u = 29.4\, ms^{-1}$
$g = -9.8\, ms^{-2}$
$(0)^2 – (29.4)^2 = 2 \times (-9.8) \times h$
$(29.4)^2 = 19.6\, h$
$\therefore h=\frac{(29.4)^{2}}{19.6}$
$\therefore h=44.1 m$
$(c)$ શરૂઆતની $3 \,s$ સુધી બૉલ ઊંચે જાય છે અને પછી મુક્ત પતન કરે છે. તેથી $1$ સેકન્ડમાં તેણે કાપેલું અંતર શોધવા ગતિના બીજા સમીકરણ
$s=u t+\frac{1}{2} g t^{2}$ માં
$s=h, u=0, g=9.8\, ms ^{-2}$ મૂકતાં $t=1\,s$
$\therefore h=0 \times 1+\frac{1}{2} \times 9.8 \times 1$
$\therefore h=4.9 \,m$
તેથી $4 \,s $ બાદ બૉલ જમીનથી $(44.1 -4.9)\, m = 39.2\, m$ અંતરે હશે અથવા ટાવરની ટોચથી નીચે $4.9 \,m $ અંતરે હશે.