પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું ?
ગુરુત્વાકર્ષણબળ અથવા ગુરુત્વાકર્ષણ.
કોઈ પથ્થરને $100\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી $25\, m\, s^{-1}$ ના વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો બંને પથ્થર ક્યારે અને કયાં એકબીજાને મળશે ?
$50\, g$ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ $20\, cm^3 $ છે. જો પાણીની ઘનતા $1\, g \,cm^{-3} $ હોય, તો પદાર્થ તરશે કે ડૂબશે ?
પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો. પૃથ્વીનું દ્રવ્યમાન $= 6 \times 10^{24}\, kg$ તથા સૂર્યનું દ્રવ્યમાન $= 2 \times 10^{30}\, kg$. બંને વચ્ચેનું સરેરાશ અંતર $= 1.5 \times 10^{11}\, m$ છે.
ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરશો ?
એક પથ્થરને ઊર્ધ્વ દિશામાં $40\, m \,s^{-1}$ ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. $g = 10\, m\, s^{-2}$ લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતર તથા તેણે કાપેલ કુલ અંતર કેટલું ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.