9. GRAVITATION
medium

પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે ?

Option A
Option B
Option C
Option D

Solution

અંક દળ વજન
$1.$ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે.  પદાર્થ પર લાગતાં ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે.
$2.$ દળ અદિશ રાશિ છે. વજન સદિશ રાશિ છે.
$3.$  પદાર્થનું દળ $= m$ પદાર્થનું વજન $W = mg$
$4.$ પદાર્થનું દળ અચળ રહે છે.  પદાર્થનું વજન અચળ રહેતું નથી
$5.$ દળનો $SI$ એકમ Kilogram છે. વજનનો $SI$ એકમ Newton છે.
Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.