બીકરમાં પાણી $4\,^oC$ તાપમાને ભરેલ છે.એક સમયે તેનું તાપમાન $4\,^oC$ થી થોડુક વધારવામાં આવે અને બીજા સમયમાં તેનું તાપમાન $4\,^oC$ થી થોડુક ઘટાડવામાં આવે છે તો ....
દરેક કિસ્સામાં સપાટીનું સ્તર સમાન રહે.
પહેલા કિસ્સામાં પાણીનું સ્તર વધે અને બીજા કિસ્સામાં ઘટે
પહેલા કિસ્સામાં પાણીનું સ્તર ઘટે અને બીજા કિસ્સામાં વધે
બંને કિસ્સામાં પાણીનું સ્તર વધે
ગરમ કરવાથી સંકોચન થતું હોય તેવો પદાર્થ જણાવો.
ધાતુના નળાકારની લંબાઈ ગરમ કરતાં $3\%$ જેટલી વધે છે. તો તેના ક્ષેત્રફળમાં ........ $\%$ વધારો થશે?
એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$
$\alpha _V$ કોને કહે છે ? તેના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.
$l$ લંબાઈ ધરાવતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક સળીયાને દિવાલ વચ્ચે એ રીતે રાખવામા આવે છે જેથી તેનું વિસ્તરણ ન થાય. જો તેના તાપમાનમાં વધારો કરવામા આવે તો ઉત્પન્ન થતુ બળ નીચેના સમપ્રમાણામાં છે.