- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
બે કારો એકબીજા તરફ સુરેખ માર્ગે ગતિ કરે છે. એક પક્ષી આ બંને કારો વચ્ચે આગળ-પાછળ ઊડે છે. એક કારની ઝડપ $18 \,km/h$ જ્યારે બીજી કારની ઝડપ $27 \,km/h$ છે. આ પક્ષી $36 $ કિમી અંતરે રહેલી બંને કારો વચ્ચે $36 \,km/ h$ ની ઝડપથી એક કારથી બીજી કાર તરફ ગતિ કરે છે, તો પક્ષીએ કાપેલ કુલ અંતર શોધો.
Option A
Option B
Option C
Option D
Solution
ધારો કે પ્રથમ કારની ઝડપ $v_{1}=18 km / h$
બીજી કારની ઝડ૫ $v_{2}=27 km / h$
બંને કારોની ઓક્બીજાની સાપેક્ષે ઝડપ
$v_{12}$ અથવા $v_{21}=18+27=45 km / h$
બંને કાર વચ્ચેનું અંતર $d=36 km$
બંને કાર એકબીજા પાસે આવતાં લાગતો સમય
$t=\frac{d}{v_{12}}=\frac{36}{45}=0.8$ કલાક
હવે પક્ષીની ઝડપ $=36 km / h$
$\therefore 0.8$ કલાકમાં પક્ષીએ કાપેલું અંતર = $36 \times 0.8$
$=28.8 km$
Standard 11
Physics