4-2.Friction
hard

$4\, kg$ દળ ધરાવતો બ્લોક $A$ ને બીજા $5\, kg$ દળ ધરાવતા બ્લોક $B$ પર મુકેલ છે અને બ્લોક $B$ એ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર પડ્યો છે. જો બંને બ્લોક ને એકસાથે ખસેડવા માટે $A$ પર લગાવવું પડતું ન્યુનત્તમ બળ $12\, N$ છે તો બંને બ્લોક ને સાથે ખસેડવા માટે $B$ પર લગાવવું પડતું મહત્તમ બળ  ........ $N$ થાય.

A

$30$

B

$25$

C

$15$

D

$48$

(JEE MAIN-2014)

Solution

$\begin{array}{l}
{\rm{Minimum}}\,{\rm{force}}\,{\rm{on}}\,{\rm{A}}\\
{\rm{ = 12}}\,{\rm{N}}\\
{\rm{So,}}\,{\rm{both}}\,{\rm{block}}\,{\rm{to}}\,{\rm{move}}\,{\rm{together}}\\
12 – \mu  \times 4 \times 10 = 40 \times \frac{{12}}{9}\\
 \Rightarrow \mu \, = \frac{1}{6}
\end{array}$

$\begin{array}{l}
Now,\,{\rm{maximum}}\,force\,F\,applied\,on\\
lower\,block\,so,\,as\,to\,move\,together\\
F – \mu \,4 \times 10 = 5 \times \left( {\frac{{\mu  \times 4 \times 10}}{4}} \right)\\
 \Rightarrow \,F = \mu  \times 10\left( {5 + 4} \right)\\
 = \frac{1}{6} \times 10 \times 9 = 15\,N
\end{array}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.