મહત્તમ સ્થિર ઘર્ષણ બળ
સપાટી ના ક્ષેત્રફળ ના મૂલ્યના બમણા મૂલ્ય જેટલું
સપાટી ના ક્ષેત્રફળથી સ્વતંત્ર
સપાટી ના ક્ષેત્રફળ ના મૂલ્ય જેટલું
એકપણ નહીં
$10\,kg$ નો નળાકાર $10 m/s$ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે.જો સપાટી અને નળાકાર વચ્ચે ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થાય,તે પહેલાં તેણે કેટલા ............ $\mathrm{m}$ અંતર કાપ્યું હશે?
વાહનના પૈડાના ટાયર સ્ટિલના બદલે રબરના શાથી પસંદ કરવામાં આવે છે ?
“માણસ કોઈ ઘર્ષણવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઘર્ષણબળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.” આ વિધાન સાચું છે ? કારણ આપો.
સમક્ષિતિજ સપાટી પર $W$ વજન ધરાવતા બ્લોક પર સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે બળ લગાડવામાં આવે છે.જો $\alpha$ ઘર્ષણકોણ હોય તો, બ્લોકને ખસેડવા માટે કેટલું બળ આપવું પડે?
સ્થિત ઘર્ષણ કઈ ગતિનો વિરોધ કરે છે અને સ્થિત ઘર્ષણાંક કોના પર આધાર રાખે છે ?