મર્યાદિત ઘર્ષણ એ
હંમેશા ગતિક ઘર્ષણાક થી વધારે
હંમેશા ગતિક ઘર્ષણાક થી ઓછું
હંમેશા ગતિક ઘર્ષણાક જેટલું
ક્યારેક ગતિક ઘર્ષણાક થી વધારે ક્યારેક ઓછું
બરફ પર પડેલ $2\, kg$ ના બ્લોકને $6 \,m/s $ નો વેગ આપતાં $10\, s $ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?
સમક્ષિતિજ રસ્તા પર થતી કારની પ્રવેગી ગતિ શાને આભારી છે
સમક્ષિતિજ સપાટી પર રહેલા $10\, kg$ ના બ્લોક પર $129.4 \,N $ સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે જો ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક ....... $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.
સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો $10 \,kg$ દળનો એક બ્લોક એેક ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણા બળ .... $N$ છે.