પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર $6\, m/s$ ની પ્રારંભિક વેગે ગતિ કરે છે જો તે $9\, m$ અંતર કાપીને સ્થિર થતો હોય તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

  • A

    $0.4$

  • B

    $0.2$

  • C

    $0.6$

  • D

    $0.8$

Similar Questions

સમક્ષિતિજ રસ્તા પર થતી કારની પ્રવેગી ગતિ શાને આભારી છે

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \,kg$ દળના એક બ્લોકને $F$ બળની હેઠળ ખરબચડી દીવાલ $[\mu=0.5]$ સામે સ્શિર રાખવામાં આવે છે. તેને સ્થિર રાખવા માટે જરરી $F$ નું ન્યૂનતમ મૂલ્ય ............ $N$ છે $\left(g=10 \,m / s ^2\right)$

બેરલ ને ખસેડવા કરતાં રોલ કરવું સહેલું 

રફ સપાટી પર પડેલ $64 \,N$ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો તે કેટલો પ્રવેગ પ્રાપ્ત કરશે? બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ છે

જો ${\mu _s},\,{\mu _k}$ અને ${\mu _r}$ સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક હોય તો