જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો તો તે ઘર્ષણબળ ને ....
સ્થિત ઘર્ષણ
ગતિક ઘર્ષણ
મર્યાદિત ઘર્ષણ
રોલિંગ ઘર્ષણ
$10\, kg$ ના બ્લોક પર $129.4 \,N$ બળ લાગતાં,$10\, m/sec^2$ નો પ્રવેગ ઉત્પન્ન થાય છે.તો ગતિક ઘર્ષણાંક કેટલો થશે?
પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર $6\, m/s$ ની પ્રારંભિક વેગે ગતિ કરે છે જો તે $9\, m$ અંતર કાપીને સ્થિર થતો હોય તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?
બેરલ ને ખસેડવા કરતાં રોલ કરવું સહેલું
$60\, kg$ નો માણસ થાંભલા પર $600 \,N$ બળ લગાવીને નીચે ઉતરે છે.હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો માણસ ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. $(g = 10\,\,m/{s^2})$
એક $10\, kg$ ના બ્લોક રફ સપાટી પર પડેલો છે, જેનો ઘર્ષણાંક $0.5$ છે. જો તેના પર $100\,N$ નું બળ લાગતું હોય, તો બ્લોકનો પ્રવેગ ($m/s^2$ માં) કેટલો થશે?