2.Motion in Straight Line
medium

બોલને ટાવરની ટોચથી નીચે ફેકવામાં આવે છે ટાવરની પ્રથમ અડધી ઉંચાઈ કાપવામાં બોલ ને $10 \,s$ લાગે છે. હવામાં બોલ દ્વારા લેવામાં આવેલ કુલ સમય .............. $s$ થાય? $\left[ g =10 \,m / s ^2 \right]$

A$14.14$
B$15.25$
C$12.36$
D$17.36$

Solution

(a)
$\frac{-H}{2}=u t-\frac{1}{2} g \times 10^2$
$\Rightarrow H=g \times 10^2$
$\Rightarrow -H=-\frac{1}{2} g t^2 \quad$ (Full joumey)
$g \times 10^2=\frac{1}{2} g t^2$
$\Rightarrow t^2=200$
$\Rightarrow t=10 \sqrt{2} s$
$\Rightarrow t=10 \times 1.414 s$
$=14.14 s =t$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.