- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
$2\, kg$ દળ અને $4\, kg$ દળ ધરાવતા બે સમાન કદના દડા ને કુતુબ મિનાર(ઊંચાઈ $= 72\,m$) ની ટોચ પરથી એક જ સમયે મુક્ત કરવામાં આવે છે.જ્યારે તેઓ જમીન થી $1\,m$ ઉપર હશે ત્યારે તે બંને દડા સમાન ........ ધરાવતા હશે.
A
વેગમાન
B
ગતિ ઉર્જા
C
સ્થિતિ ઉર્જા
D
પ્રવેગ
(AIIMS-2006)
Solution
તે બંને ના દળ અલગ હોવાથી તેમનું વેગમાન, ગતિ ઉર્જા, અને સ્થિતિ ઉર્જા અલગ હશે.
Standard 11
Physics