$M$ દળ ધરાવતો એક પદાર્થ $1: 1: 2$ દળ ગુણોત્તર ધરાવતા ત્રણ ટૂકડાઓમાં ફૂટે (વિભાળત) થાય છે. બે હલકા ટૂકડાઓ અનુક્રમે $30 \,ms ^{-1}$ અને $40 \,ms ^{-1}$ ના વેગ સાથે એક્બીજાને લંબરૂપે ફંગોળોય જાય છે. ત્રીજા ટૂકડાનો વેગ ............ $\,ms ^{-1}$ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $15$

  • B

    $25$

  • C

    $35$

  • D

    $50$

Similar Questions

એક ન્યુટ્રોનનું દળ $1.67 × 10^{-27} kg $ છે અને તે $ 10^8m/s$  ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ  $3.34 ×10^{-27 } kg$  હોય તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?

એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ  .......... $kg$ હશે.

  • [AIIMS 2001]

યોગ્ય ઉદાહરણ આપી વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.

એક બોમ્બ હવામાં ગતિ કરતાં કરતાં ચાર અસમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. નીચેનામાંથી શેનું સંરક્ષણ થતું હશે?

  • [AIPMT 1997]

બે અનુક્રમે $m_1 $ અને $m_2$ દળના ગોળા $A$ અને $B$ અથડાય છે. $A$ ગોળો શરૂઆતમાં સ્થિર અને $B$ ગોળો $ v$ વેગથી $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી $B$ ગોળોનો વેગ $\frac {v}{2}$ મૂળ વેગની દિશાને લંબ દિશામાં છે. $A$ ગોળો અથડામણ પછી કઈ દિશામાં ગતિ કરશે?

  • [AIPMT 2012]