પદાર્થનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10$ મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન $25\,^oC$ હોય તો પછીની $10$ મિનિટમાં  પદાર્થનું તાપમાન ....... $^oC$ થશે?

  • [JEE MAIN 2018]
  • A

    $43$

  • B

    $47$

  • C

    $41$

  • D

    $45$

Similar Questions

ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10$ min લાગે છે,તો તેની પછીની $10$ min પછી પદાર્થનું તાપમાન  ......... $^oC$ શોધો.વાતાવરણનું તાપમાન $ {25^o}C $ છે.

પદાર્થને ગરમ કરીને વાતાવરણમાં મૂકતાં તેનાં તાપમાન વિરુધ્ધ સમયનો આલેખ

ગરમ પાણીનું તાપમાન $ {50.0^o}C $ થી $ {49.9^o}C $ થતા $ 5\;s $ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40.0^o}C $ થી $ {39.9^o}C $ થતાં ....... $\sec $ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે. 

ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર $(\Delta T)$ અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ} C$ જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય........થશે.

  • [JEE MAIN 2022]

ન્યુટનના શીતનના નિયમ મુજબ પદાર્થને ઠંડો પડવાનો દર $ {(\Delta \theta )^n} $ ના સપ્રમાણમાં છે.જયાં $ \Delta \theta $ એ પદાર્થ અને વાતાવરણના તાપમાનનો તફાવત છે. તો $n=$ ______.

  • [AIEEE 2003]